અંજાર થી મુન્દ્રા તરફ જતા રોડ પર ખેડોઈ પાસે સર્જાયો ભયંકર અકસ્માત

ટ્રેલર બાઈક કાર સહિત ત્રણ થી ચાર વાહનો અથડાયા

સદભાગ્યે કોઈ મોટી જાનહાની નહીં માત્ર એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું

અકસ્માતના પગલે વિશાળ કાય ટ્રેલર રોડ પર પલટી મારી જતા મુન્દ્રા તરફ જતો માર્ગ થયો બંધ