ઉનાળાની શરૂઆતની સાથે જ આગના બનાવમાં ઉછાળો : કટારીયા પાસે ડમ્પર સળગી ઉઠ્યું

copy image

copy image

કચ્છમાં સતત બની રહ્યા આગના બનાવો

ઉનાળાની શરૂઆતની સાથે જ આગના બનાવમાં ઉછાળો

કટારીયા પાસે ડમ્પર સળગી ઉઠ્યું

સામખીયાળી – સૂરજબારી હાઈવે પર બન્યો આગનો બનાવ

આગના કારણે ડમ્પર માં ભારે નુકશાની થઈ

હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી

ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો