વિઝન વિકસીત ખેલ જગત નું મિશન ખેલાડીઓ ને પ્રોત્સાહન ની પ્રતિબ્ધતા દર્શાવતી સાંસદ કિકેટ ટુર્નામેન્ટ સીઝન – ૩

કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પર૦ થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમ્યાન રમાડી લીમકા બૂક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે-નાઇટ ટુર્નામેન્ટ માં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે. ખેલાડીઓ નો ખેલ પ્રત્યે ની ભાવના-દર્શકો તરફ થી મળતું પ્રોત્સાહન અને આયોજકો તરફ થી વ્યવસ્થા નો અદ્દભુત સંગમ જોવા મળે છે.
૦૧. જાડેજા બોડીંગ VS. એમ.જે. આદિપુર વિજેતા જાડેજા બોડીંગ,
૦૨. નોયન XI ભુજ VS જય ભીમ XI વિજેતા જય ભીમ X1 વિગોડી,
૦૩. રાઉં X ભુજ vs યુવા XI સામખીયારી વિજેતા રાઉ X1 ભુજ,
૦૪. એકતા બી ગઢસીસા vs. રોયલ બોય અંજાર વિજેતા રોયલ બોય અંજાર,
૦૫. ગોલ્ડન Xi ભુજ vs બાલાજી X1 ભુજ વિજેતા ટીમ બાલાજી ભુજ
O૬. જે કે. જાંબુડી vs એમ.એસ. xi ભુજ વિજેતા ટીમ એમ.એસ. X1 ભુજ
આ સાથે તારીખ ૦૧/૦૩/૨૦૨૫ના સતવ્યાવિશમાં દિવસ ની પ્રથમ મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચ દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારેલ મહાનુભવો શ્રી દિલીપભાઈ શાહ મહામંત્રી કચ્છ જીલ્લા ભાજપા, દિલીપભાઈ દેશમુખ, શૈલેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ બારોટ, રવિભાઈ ત્રવાડી, મોહનભાઈ ચાવડા, યોગેશભાઈ ત્રિવેદી, હિતેશભાઈ ગોસ્વામી, પ્રકાશભાઈ મહેશ્વરી, શક્તિસિંહ જાડેજા પ્રમુખશ્રી મુન્દ્રા અલ્પેશભાઈ પટેલ, વિશાલભાઈ ઠક્કર, કુણાલ ઠક્કર, હિતેશભાઈ ભાવાની, રશમીનભાઈ ઠક્કર, હરીશચંદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, નરેશાભાઈ ચોહાણ, ભીમજીભાઈ જોધાની દીપકભાઈ ડાંગર, દીપકભાઈ સીજ, વાલજીભાઈ ઘેડા, રવિભાઈ ગરવા, અભીશેકભાઈ ગરવા, ધવલરાજ સોલંકી કિશનભાઈ ગોસ્વામી વિગેરે હાજર રહ્યા હતા.