અમદાવાદના ઓઢવમાં ડિટેઇન કરેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી : આરોપી મહિલાની થઈ ધરપકડ

copy image

copy image

અમદાવાદના ઓઢવમાં ડિટેઇન કરેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ બનાવમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ગત તા 31 માર્ચના સવારના અરસામાં અમદાવાદ રીંગરોડ પર ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે વિવિધ સીસીટીવી અને સ્થાનિકો સાથે પૂછપરછ બાદ પોલીસે વાહનોમાં આગ લગાડનાર આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.