નખત્રાણા ના રસલીયા પાસે નીલગીરીના વૃક્ષોને કાપી નખાતા વૃક્ષ પ્રેમીઓમાં ફેલાયો ભારે રોષ

નખત્રાણાના રસલીયા પાસે વૃક્ષોનું નિકંદન કરાયું

રસલિયા-ઉખેડા માર્ગ પર દાયકાઓ જુના નીલગીરીના વૃક્ષો કાપી નખાયા

અંદાજીત 20 વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા

50 ફૂટ થી વધુ ઊંચા હતા વૃક્ષો

ઉખેડા-રસલીયા માર્ગ મોટી સંખ્યામાં આવેલા છે નિલગીરીના વૃક્ષો

વૃક્ષોના નિકંદન ના કારણે વૃક્ષ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો

15 થી 20 દિવસ અગાઉ વૃક્ષોનું નિકંદન કરાયું હોવાનું અનુમાન

વન વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરાઈ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવી