દારૂના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી શખ્સને એલસીબીએ અરવલ્લીના મોડાસા ખાતેથી દબોચ્યો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે આડેસર પોલીસ મથકે પાંચ વર્ષ અગાઉ દારૂ સંબંધી નોંધાયેલ ગુનાના અરવલ્લી મેઘરજના મહેશકુમાર કાલીદાસ ડોડિયાર નામના આરોપી શખ્સને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આડેસર પોલીસ મથકે અરવલ્લી મેઘરજના મહેશકુમાર કાલીદાસ ડોડિયાર વિરુદ્ધ પાંચ વર્ષ અગાઉ દારૂ સંબંધી ગુનો નોંધાયો હતો ત્યારથી આ શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો. વચ્ચે પૂર્વ બાતમીના આધારે આ શખ્સને અરવલ્લીના મોડાસા ખાતેથી દબોચી લીધો હતો. આગળની કાર્યવાહી કરવા માટે આ સખ્સને સ્થાનિક આડેસર પોલીસને સોંપવામાં આવેલ છે.