સગીરાનું અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી ઈશમના જામીન મંજૂર

Court-1495027562_835x547

copy image

copy image

સગીરાનું અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી ઈશમના જામીન કોર્ટે મજૂર કર્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લાખોંદમાં રહેતા આરોપી ઈશમ વિરુદ્ધ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જે અનુસાર આરોપી ઈશમએ ફરિયાદીની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં આરોપીએ નિયમિત જામીન માટે અરજી કરતાં કોર્ટે આ જામીન અરજી મંજૂર કરી હતી.