અસામાજિક તત્વ નું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી પશ્ચિમ કચ્છ પોલીસ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તાર નાં સુથરી ગામ ખાતે અસામાજિક તત્વ ફકીરા હુસેન કોલી નાં રહેણાંક મકાન આસપાસની બાઉડ્રી વોલ ગેરકાયદેસર હોઈ ગામ ના તલાટીશ્રી ની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામ વાળી વોલ નુ ડીમોલેશન કરાવામાં આવ્યું.