મહિલાના ગળામાંથી સોનાનો દોરો અને સોનાની કંઠીની ચીલઝડપ

એક્ટીવા ઉપર કડા રસ્તા ઉપર જમણવારમાં જઇ રહી હતી તે દરમિયાન કાળા કલરનું બાઇક લઇને આ વેલ બે ઇસમો મહિલાના ગળામાંથી સોનાનો દોરો અને સોનાની કંઠી મળી ૧.૦૫ લાખની મત્તાની ચીલઝડપ કરી ફરાર બનાવ અંગે વિસનગર પોલીસ સ્ટેશને ફરિયાદ આ પતાં પોલીસે બે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *