ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર સામે લાલ આંખ
રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી
યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી