લક્ષ્મીબેન ધનગિરી ગોસ્વામીનું નિધન થતાં પરીવારમાં શોકનો માહોલ

લક્ષ્મીબેન ધનગિરી ગોસ્વામીનું નિધન થતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો છે.

સ્વ. લક્ષ્મી બેન ધન ગિરી ગોસ્વામીનું તા : ૨૦/૦૪/૨૫ના ભુજ મઘ્યે નિધન થયું છે.

તા : ૨૪/૦૪/૨૫ નાં માંડવી પાતાળેસ્વર મહાદેવ નાં મંદિરે પ્રાથના સભા રાખેલ છે .