કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂકંપ

copy image

ભૂકંપ
copy image

ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો

પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

અવાજની સાથે ભૂકંપનો આંચકો આવ્યો

આંચકના પગલે અનેક સ્થળે લોકો ઘરની બહાર દોડી આવ્યા