“તેરા તુજકો અર્પણ” પ્રોગ્રામને સાર્થક કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

અરજદારોના ગુમ થયેલ મોબાઈલ તથા ટુ-વ્હીલર તથા પર્સ નેત્રમ કમાંડ કંટ્રોલ તથા ટેકનીકલ એનાલિસીસતથા હ્યુમન સોર્સની મદદથી શોધી કાઢી અરજદારોને સુપ્રત કરી “તેરા તુજકો અર્પણ” પ્રોગ્રામને સાર્થક કરતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
