ભચાઉ નજીક બાવળની ઝાડીમાંથી અજાણ્યા વ્યક્તિની લાસ મળી આવતા ચકચાર

copy image

ભચાઉ નજીક રિસોર્ટ પાસે બાવળની ઝાડીમાં કોઈ અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી લાસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ભચાઉમાં ખાનગી રિસોર્ટ પાસે બાવળની ઝાડીમાં ગઈકાલે સાંજના અરસામાં 30થી 35 વર્ષીય અજાણ્યા યુવાનની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ હતભાગીનું મોત કયા કારણોસર થયું હશે તે અંગેની વધુ તપાસ પોલીસે આદરી છે
