શરીર સબંધી તથા પ્રોહીના ગુનાના માથાભારે ઇશમને કચ્છ જીલ્લા માથી તડીપાર કરતી આદીપુર પોલીસ

copy image

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાજીક પ્રવ્રુતિઓ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધીક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી પણ જરૂરી સુચના મળતા પોલીસ ઇન્સપેક્ટર એમ.સી.વાળા નાઓ દ્વારા ગુનાહીત પ્રવ્રુતિ આચરતા ઇસમો ઉપર રોક લગાવવા જરૂરી અટકાયતી પગલા લેવા સારૂ અવાર નવાર શરીર સબંધી તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરતા આદીપુરના માથાભારે ઇસમ વિરુધ્ધ તેના ગુનાહીત ઇતિહાસ આધારે તડીપાર દરખાસ્ત મંજુર થવા સારૂ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ-અંજાર નાઓ તરફ મોકલી આપવામા આવેલ જે તડીપાર દરખાસ્ત ફાઇલ ને મંજુર રાખી કચ્છ જીલ્લા તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ જીલ્લાઓની હદ માથી મજકૂર ઇસમને હદપાર કરવા હુકમ કરતા આજરોજ મજકૂર ઇસમને હસ્તગત કરી તડીપાર હુકમની બજવણી કરી તડીપાર કરવામા આવેલ છે.

હદપાર કરેલ ઇસમનુ નામ:

(૧)દિનેશ ગોવિંદજી રાજપુત ઉ.વ.૪૫ રહે.ઓમ મંદીર પાછળ ઝુંપડપટ્ટી મણીનગર આદીપુર

ગુનાહીત ઇતીયાસ:

(૧) પ્રોહી ગુ.ર.નં.૨૨૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૩૨૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

(૨) ફસ્ટ પાર્ટ ગુરન-૪૯૬/૨૦૨૪ બી.એન.એસ કલમ-૧૧૫(૨),૧૧૮(૧) ,૨૯૬(બી),૩૫૧(૩),૩૨૪(૨),૫૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર),૩(૧)(એસ),૩(૨)(૫-એ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫

(૩) પ્રોહી ગુ.ર.ન. ૨૨૩/૨૦૨૪ કલમ ૬૫ એ એ મુજબ
૪) પ્રોહી ગુ.ર.ન ૧૫૬/૨૦૨૪ કલમ ૬૫ એ એ મુજબ

(૫) પ્રોહી ગુ.ર.ન.૩૩૧/૨૦૨૩ કલમ ૬૫ એ એ મુજબ

(૬) પ્રોહી ગુ.ર.ન.૪૭૯/૨૦૨૩ કલમ ૬૫ એ એ મુજબ

(૭) પ્રોહી ગુ.ર.ન.૪૯૭/૨૦૨૩ કલમ ૬૫ એ એ મુજબ

(૮) પ્રોહી ગુ.ર.નં.૫૩૦/૨૦૨૩ કલમ ૬૫ એ એ મુજબ

(૯) પ્રોહી ગુ.ર.ન.૫૫૯/૨૦૨૩ કલમ ૬૫ એ એ મુજબ

(૧૦) સેકન્ડ પાર્ટ ગુ.ર.નં.૧૩૭/૨૦૨૫ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ

(૧૧) સેકન્ડ ગુ.ર.નં.૧૩૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ.૨૨૩ મુજબ

ઉપરોકત કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.સી.વાળા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી આર.એમ.ડુવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.