મોટા બાંધાના યુવાનએ સગીરાનું અપહરણ કરી લીધું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સરહદી બન્ની-પચ્છમમાં મોટા બાંધાના યુવાનએ સગીરાનું અપહરણ કરી લીધું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભોગ બનનાર સગીરાના ભાઇ દ્વારા ખાવડા પોલીસ મથકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 15/5ના રાતથી બીજા દિવસની સવાર સુધીના ગાળા દરમ્યાન આરોપી ઈશમે ફરિયાદીની સગીર વયની બહેનનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળને વધુ તપાસ આરંભી છે.