ભુજના ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલાની બદલી
ભુજ ના ડી સી એફ યુવરાજસિંહ ઝાલા ની બદલી થયી તેમના સ્થાને સાબરકાંઠા થી બદલી પામીને આવેલા હર્ષ જે ઠક્કર કાર્યભાર સાંભળશે
કચ્છ સોશીયલ ફોરેસ્ટ્રી માં ફરજ બજાવતા હરેશકુમાર મકવાણા ના સ્થાને પાલીતાણા શેત્રુંજી ડિવિઝન સભાળતા જયનકુમાર પટેલ ની મૂકવામાં આવ્યા છે
જ્યારે ઘુડખર અભયારણ્ય નો હવાલો સાંભળતા આયુષ કુમાર ને પૂર્વ કચ્છ ડી સી એફ નો ચાર્જ આપવામાં આવ્યો છે
