અમિયાના નાસતા આરોપીને નરા પોલીસે મુંદ્રાથી દબચ્યો

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે અમિયાના નાસતા આરોપીને નરા પોલીસે મુંદ્રાથી દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ   વર્ષ 2023થી નરા પોલીસ વિસ્તારનો નાસતો ફરતો જપ્તી વોરંટના આરોપી ઈશમને નરા પોલીસની ટીમે મુંદ્રાથી ઝડપી પાડી બાદમાં જામનગર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.