કોરોનાએ કમબેક કર્યું : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો

copy image

કોરોનાએ કમબેક કર્યું હોય તેવી સ્થિતિ સર્જાતા ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધુ રહયા છે ત્યારે તેમાં વધુ એક આંકનો વધારો થતાં 190એ પહોંચ્યો છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોના ના કેસોમાં થતાં વધારામાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે. ઉપરાંત રાજ્યના નડિયાદમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો છે.
