અમદાવાદ શહેરમાં વીજળીના ચમકારા સાથે વરસાદ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદ શહેરમાં મોડી રાત્રીના સમયે અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે અચાનક જ વરસાદ વરસ્યો છે. જાણવા મળી રહ્યું છે  વહેલી પરોઢે અચાનક જ ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સાથે વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.