આઈ.ટી.આઈ રતનાલ ખાતે વ્યવસાયિક કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
રતનાલ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ-૨૦૨૫ માં વ્યવસાયિક કોર્ષ (ફીટર, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી
ઈન્સ્પેકટર, સુઈંગ ટેકનોલોજી) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ નું રજીસ્ટ્રેશન
https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર શરૂ થઈ ગયેલ છે. રૂ।. ૫૦/-
રજીસ્ટ્રેશન ફી (નોન- રીફંન્ડેબલ) ઓનલાઇન પદ્ધતિથી ભરવાની રહેશે.