રખિયાલ વિસ્તારમાં ગરીબનગર પાસે થયું ડિમોલેશન


15000 ચોરચ મીટર માં ફેલાયેલું ગેરકાયદેસર બાંધકામ પર ફર્યું દાદા નું બુલડોજર
કુલ 14 મશીનરી છે જેમાં 5 જે.સી.બી 9 હિટાચી
268,269,267 સર્વે નંબર પ્રમાણે ડિમોલેશન થશે
Amc ના 100 કર્મચારીઓ લાગ્યા આ ડિમોલેશન માં
450 જેટલા કાચા પાક્કા મકાનો તોડવામાં આવશે
ઉતર , મધ્ય અને પૂર્વ ની amc ની ટીમ
પોલીસ ની વિવિધ ટીમો ડિમોલેશન માં લાગી
2 acp કક્ષાના અધિકારીઓ, 9 pi, 27 PSI , અને 400 પોલીસ કર્મચારીઓ ડિમોલેશન માં સામેલ
સાથે 10 srp સેકશન જોડાયેલ છે