શાળાઓને પ્રવાસ સમયે પોલીસ સાથે રાખવાની રહેશે

શાળાઓને પ્રવાસ સમયે પોલીસ સાથે રાખવાની રહેશે

૨ ગણવેશધારી પોલીસ અને વિધાર્થીની હોય તો મહિલા પોલીસ સાથે રાખવી

DGP કચેરીથી શિક્ષણ વિભાગને સૂચના

૨૦૨૪ DGP કોન્ફરન્સ મા પીએમ મોદી કર્યું હતું સૂચન