કેરા મુન્દ્રા રોડ પર બાબીયા પાસે આજે સવારે અકસ્માતમાં બેના મોત : સવારે અજાણ્યા વાહને બાઈક સવારોને ઉડાડતા બંને ઘટના સ્થળે મૃત્યુ પામ્યા


કેરા મુન્દ્રા રોડ પર બાબીયા પાસે આજે સવારે અકસ્માતમાં બેના મોત : સવારે અજાણ્યા વાહને બાઈક સવારોને ઉડાડતા બંને ઘટના સ્થળે મૃત્યુ પામ્યા
આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો હોય તેવી સ્થિતિ છે
વારંવાર અહીં સર્જાતા અકસ્માત ના કારણે અનેક નિર્દોષો મૃત્યુના ખપરમાં હોમાઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે અહીં સ્પીડ બ્રેકર અને અકસ્માત ઝોન માટેની સાવચેતીઓ લગાડવા સહિતના પગલા લેવામાં આવે તે ખૂબ જરૂરી
