આજે સાંજે ૫.૦૦ કલાકે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત સ્મૃતિવન ભુજ ખાતે મોકડ્રિલ યોજાશે
આજરોજ તા. ૩૧ મે ના રોજ સાંજે ૫.૦૦ કલાકે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત સ્મૃતિવન, ભુજ ખાતે મોકડ્રિલ યોજાશે તથા રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં ફરજિયાત બ્લેક આઉટ રહેશે જેમાં નાગરિકોને સહયોગ આપવા તમામને અનુરોધ છે.
