“તેરા તુજકો અર્પણ”ને સાર્થક કરતી નખત્રાણા પોલીસ

copy image

અરજદાર હિતેશભાઇ બાવલા કોલી રહે. વિથોણ તા.નખત્રાણા વાળાની બજાજ કંપનીની ડિસ્કવર મોટર સાયકલ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- વાળી તા. ૩૧/૦૫/૨૦૨૫ ના રાત્રીના સમયે પ્રાચીનગર-૩ વિસ્તાર માંથી ગુમ થયેલ જે મોટરસાયકલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે નખત્રાણા પોલીસે શોધીને તેના મૂળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” ઉકતી સાર્થક કરેલ છે.