આજે શેખપીર ચાર રસ્તા પાસે એસટી બસમાં લાગી ભભૂકી ઉઠતાં ધોડદામ મચી

આજ રોજ તા.04/06/2025 ના રોજ સવારે 10:10 વાગ્યે પોલીસ કંટ્રોલમાંથી ભૂજ ફાયર ડિપાર્ટમેન્ટ ને કોલ મળે કે શેખપિર ચાર રસ્તા પાસે એસ ટી બસ- નંબર -GJ 18 Z 4754 માં કોઈ કારણોસર આગ લાગવા નો કોલ મળેલ હતો. જે ઘટના અંગે ની જાણકારી ભુજ ફાયર વિભાગની ટીમ મળતા ઘટના સ્થળે જઈને આગ બુજાવવાની કામગીરી કરેલ હતી. આ કામગીરીમાં ડ્રાઇવર: જીજ્ઞેશ જેઠવા ફાયરમેન: અરમાન પટ્ટણી વિશાલ ગોર તથા ટ્રેનીંગ સ્ટાફ જોડાયા હતા.