કચ્છમાં ફરી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા

copy image

copy image

BSF ને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના સાત પેકેટ મળી આવ્યા

કચ્છના સરહદીય લખપત તાલુકાના રોડાસર,મેડી નજીકમાં આવેલા દરિયાઈ વિસ્તારમાં મળ્યા પેકેટ

સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળ્યા

બિનવારસી મળી આવેલા પેકેટના પગલે બીએસએફના જવાનો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવાયુ