કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો ધમધમાટ શરૂ

copy image

copy image

ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

વડઝર ગામના સરપંચ ઉમેદવાર તરીકે કિશોરસિંહ સોઢાએ નોંધાવી દાવેદારી

કુલ 7 સભ્યોએ પણ ઉમેદવારીફોર્મ ભર્યા

વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો જારી

મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ ઉમટ્યા…