આજ રોજ શનિવારના દિવસે ભુજ પોલીસના એ ડિવિઝનના અધિકારી અફસર અલી આદમ સાહેબ)નું દુઃખદ અવસાન

આજ રોજ તા. 14/06/2025, શનિવારના દિવસે ભુજ પોલીસના એ ડિવિઝનના અધિકારી અફસર અલી આદમ સાહેબ (ઉ.વ. 55)નું દુઃખદ અવસાન થયું છે.
તેમને પોલીસ વિભાગ તરફથી શ્રદ્ધાંજલિ રૂપે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
અલ્લાહ તેમને જન્નતમાં ઊંચો દરજ્જો અતા ફરમાવે અને પરિવારજનોને સબર આપે — આમીન.