ભુજના માધાપર ગામમાં પરિણીતાના મંગળસૂત્રની તસ્કરી કરનાર ચોર ઈશમો પોલીસના સકંજામાં

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

ભુજના માધાપર ગામમાં પરિણીતાના મંગળસૂત્રની તસ્કરી કરનાર બે ચોર ઈશમોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂનાવાસમાં ભવાની હોટેલ પાછળ રેલવે બ્રિજ પરથી જઈ રહેલી પરિણીતાના ગળામાં રહેલું મંગળસૂત્ર લૂંટનારા આરોપી ઈશમોને પોલીસે મળેલ બાતમીના આધારે માધાપરથી  ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.