હવેથી વાર્ષિક FAS Tag પાસ કઢાવી શકાશે : સરકારે જાહેર કરી કિંમત અને નિયમો
3000 રૂપિયામાં મળશે ફાસ્ટેગ વાર્ષિક પાસ
વાર્ષિક પાસ સેવાનો લાભ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી લઈ શકાશે.
રાજમાર્ગ યાત્રા એપ તથા NHAI MoRTHની સત્તાવાર વેબસાઈટ પરથી ફાસ્ટેગ પાસ સેવાનો લાભ લઈ શકાશે.
15 ઓગસ્ટ, 2025થી શરૂ થશે ફાસ્ટેગ વાર્ષિક પાસ સેવા