ગાંધીધામ રેલવ સ્ટેશન ગેટ નજીકથી શરાબની બે બોટલ સાથે એકની ધરપકડ

copy image

copy image

  ગાંધીધામ રેલવ સ્ટેશન ગેટ નજીકથી શરાબની બે બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ અંગે સૂત્રો જણાવી રહ્યા છે,  ગત મોડી રાત્રીના સમયે ગાંધીધામના રેલવે મથકના ગેટની બહાર રેલવે પોલીસને એક શંકાસ્પદ શખ્સ નજરે ચડતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન તેની પાસેથી બે શરાબની બોટલ મળી આવતા પોલીસે આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.