ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી : એક ગુજરાતી સહિત ત્રણનાં મોત

copy image

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બન્યો ગોઝારો બનાવ…..
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી…..
ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર સર્જાયો હતો આ ગોઝારો બનાવ….
રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 લોકો હતા આ ટ્રાવેલ્સમાં સવાર…..
એક ગુજરાતી સહિત 3નાં મોત…
8 લોકો થયા ઘાયલ….