બળાત્કારના આરોપીઓનુ રીકન્ટ્રકશન પંચનામુ કરતી આદિપુર પોલીસ

copy image

copy image

આજરોજ બળાત્કારના આરોપીઓને નામદાર કોર્ટમાં દિન.૦૫ ના પોલીસ રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા સરકારી વકીલશ્રી એસ.જી.રાણા સાહેબની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીઓના દિન.૦૫ ના માગ્યા મુજબના રીમાન્ડ મંજુર કરતા પકડાયેલ આરોપીઓને પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાહેબ તથા પો.સબ ઇન્સ આર.એમ.ડુવા સાહેબ તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓ જયા-જ્યા પોતાના મો.સા.થી ફરેલ છે તે જગ્યાએ તેમજ બનાવવાળી જગ્યાનુ રીકન્ટ્રકશન પંચનામુ કરવામાં આવેલ છે.

આદીપુરપો.સ્ટે.ગુરન.૧૧૯૯૩૦૦૨૨૫૦૪૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા.૨૦૨૩ ની કલમ.૧૩૭(૨),૬૫(૨),૩૫૧(૩),૩(૫) તથા પોક્સો એક્ટ કલમ-૪,૬ મુજબ

આરોપીઓના નામ :

(૧) મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોલી ઉ.વ.૨૬ રહે.વિજયનગર કોલીવાસ અંજાર

(૨) સંદીપગર ઘનશ્યામગર ગુસાઇ ઉ.વ.૨૫ રહે.નવકાર હોમ્સ,મેઘપર કુંભારડી તા.અંજાર