કચ્છમાં વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી મોડ્સ ઓપરેન્ડીનું પૂર્વ કચ્છ પોલીસે કર્યો પર્દાફાસ
સામખીયારી પાસે ઓઇલ ટેન્કર લઈ જવાતું 78 લાખ 25 હજારનું વિદેશી દારૂ સહિત 1 કરોડ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
વિદેશી દારૂના વેપલા વિરુદ્ધ પૂર્વ કચ્છ એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી
પોલીસે જગદીશ દેવરામ બિશ્નોઈ નામના આરોપીની ધરપકડ કરી
વિદેશી દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી મંગાવામાં આવ્યો હતો તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.