ભચાઉના લુણવાના નાસતા ફરતા આરોપીને  એલ.સી.બી.એ દબોચ્યો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ લુણવાના નાસતા ફરતા આરોપી શખ્સને  એલ.સી.બી.એ ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લુણવામાં રહેનારા લક્ષ્મણ કોળી વિરુદ્ધ મારામારી, ધાકધમકી સહિતની કલમો તળે ગુના નોંધાયેલા હતા. પરંતુ આ ઈશમ પોલીસની પકડથી દૂર હતો. આ વચ્ચે એલ.સી.બી. ની ટીમે તેને દબોચી લઈ  આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોલીસને સોંપી દીધો હોવાનું સામે આવ્યું છે.