કચ્છમાં દારૂ પીને ગાડી ચલાવવાનો વિડિઓ થયો વાયરલ : મુન્દ્રાના છસરાથી મોખા વચ્ચે કન્ટેઈનર પલટ્યું

નશામા ધૂત ટ્રેઇલર ચાલકે કાબુ ગુમાવતા હાઈવે પર કન્ટેઈનર પલટી મારી ગયું

ઘટનાનો લાઈવ વિડિઓ સામે આવ્યો

મુન્દ્રાના છસરાથી મોખા વચ્ચે કન્ટેઈનર પલટી મારી ગયું

અંજારથી મુન્દ્રા જતી વખતે હાઇવે પર લોકોના જીવ તાળવે ચોટયા

ડ્રાઇવરને માથામાં ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

8 કિલોમીટર સુધી બેફામ ગાડી ચલાવતા લોકો ભયમાં મુકાયા

રિપોર્ટ બાય તેજસ પરમાર :- કચ્છ કેર ટીવી ન્યુઝ ભુજ