માત્ર થોડાક વરસાદમાં ભુજમાં પૂરના પાણી જેવી સ્થિતિ

રેલ્વે સ્ટેશન રોડ ભીડગેટ સરપટ ગેટ બસ સ્ટેન્ડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ કંસારા બજાર મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ભુજ નગરપાલિકાની નિષ્ફળતા ની વરવી સ્થિતિ દર વર્ષે નિયમિતપણે કરભરતા લોકો અને વરસાદમાં સ્પેશિયલ ટેક્સ ચૂકવવો પડે છે હાડકા તૂટે તેનો ટેક્સ ગાડી બગડે તેનો ટેક્સ અને હેરાનગતિ થાય તે અલગ દર વર્ષે એક વાત થતી હોવા છતાં નિંભર તંત્ર અને વોટ માંગવા જોલી ફેલાવીને આવતા નેતાઓ ની જાડી ચામડી પર કોઈ જ અસર નથી થતી હજુ તો આખું ચોમાસું બાકી છે ત્યારે સમગ્ર ભુજની આ સ્થિતિ છે જો ભારે વરસાદ પડે તો પરિસ્થિતિ કેવી થાય તે નિ કલ્પના કરીને જ એક ધબકાર ચૂકી જવાય છે