કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા જ્યારે ડઝન થી વધુ માર્ગો ની ધોવાણ

જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારે વરસાદથી કચ્છના 15 માર્ગોનું ધોવાણ થયું છે

ધોવાણ થયેલા રસ્તાઓ ફરી જલ્દી કાર્યરત થાય તે માટે તેમણે તાત્કાલિક ધોરણે કામ કરવા આદેશ આપ્યા

સારા વરસાદના પગલે કચ્છના મધ્યમ એવા પાંચ અને નાની સિંચાઈના 19 ડેમમાં પાણીની આવક

ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ

ભારે વરસાદ આગાહીને લઈ જિલ્લામાં કોઈ આપદા ના સંજોગો માં ત્વરિત કામગીરી માટે NDRF ની ટીમ સાબદી રાખ એમાં આવી

જોખમી નદી, નાળા, તળાવ અને ડેમમાં લોકોને ન્હાવા જવા પર પ્રતિબંધાત્મક સરકારી આદેશ જારી