અબડાસાના ભાચુંડા ગામે વિકાસના નામે માત્ર વાતોના વડા

મારુ ગામ અબડાસા ના ભાચુંડા ગામ જોઈ શકો છો તમે મારા ગામનો વિકાસત્રણ વર્ષ થયા આવું થાય છે વિકાસજુઓ મારા ફરીયા મહેશ્વરી વાસ મા ડીઝીટલ રોડ રસ્તો ખાલી મોટી મોટી વાતો જ કરવી છે જો કામ કરવું હોય તો ક્યારે આ કામ થઈ જાય
આ રસ્તા પર ચાલવુ મુશકેલ છે ચાલી નથી શકતા મોટી ઉમર ના વડીલો કે નવયુવાન કે બહેન દિકરી જો કાદવ કીચડવાળી આ જગ્યા પર લપસ્યા તો હાડકા તૂટશે જ
એક ગંદકી બીજી તરફ મોતનો ખતરો આ જાહેર રસ્તા પર જીઇબી નો ટ્રાન્સમીટર જેમા શોર્ટ થાય છે અનેક રજુઆત કરી છે કોઠારા જી ઇ બી કોઇ કામગીરી કરવામાં નથી આવી આ ટ્રાન્સમીટર કોઈ પણ પશુ કે માનવ ની જીદગી લેશે ત્યાર શુ તત્ર કામગીરી કરશે મારા ગામની સમસ્યા મીડિયા ના માધ્યમ થી ઉચ્ચ કક્ષા એ વહીવટ તત્ર સુધી પહોચાડશો
🙏જાગૃત નાગરિક હીરજી મહેશ્વરી