તમારા ઘરની આજુબાજુ કોઈ પણ જગ્યાએ લુખ્ખાગીરી કરતા તત્વો હોય તો તમે એની ફરિયાદ કરી શકો છો વોટ્સએપ મોબાઈલ નંબર – 63596 25365 પર જાણ કરી શકે છે

આપ આવા વ્યક્તિઓના નામ અને સરનામું તેમજ અન્ય માહિતી શેર કરી શકો છો.

આપની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશેઅને યોગ્ય ઈનામ પણ આપવામાં આવી શકે છે.