રાજકોટના મોજ ડેમમાં 70% પાણીની આવક

copy image

copy image

રાજકોટ ખાતે આવેલ ઉપલેટાના મોજીરા ગામ નજીકના મોજ ડેમમાં 70% પાણી ભરાયું….

 ડેમની કુલ સપાટી 44 ફૂટમાંથી 39.20 ફૂટએ પહોંચી…..

થોડા પ્રમાણમાં પણ પાણી વધતાં  દરવાજા ખોલવાની ફરજ પડશે તમામને સતર્ક રહેવા સૂચના…..

હાલમાં મોજ ડેમમાં 2957 ક્યુસેક પાણીની આવક હોવાની વિગતો થઈ જાહેર….