પશ્ચિમ કચ્છ પોલીસ કર્મીઓ ને મળ્યું પ્રમોશન

હેડ કોન્સ્ટેબલ ને એ.એસ.આઈ તરીકે મળી બઢતી

પશ્ચિમ કચ્છ 47 હેડ કોન્સ્ટેબલને મળી બઢતી

પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ બઢતીનો કર્યો હુકમ