રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં નવી ૫ સરકારી માધ્યમિક અને ૧ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી
માધ્યમિક શાળાઓ
(૧) સાંધવ ( અબડાસા)
(૨)કોટડા મઢ ( લખપત)
(૩) જાડવા ( લખપત)
(૪) નાના કપાયા ( મુન્દ્રા)
(૫) ભુજ ( અંગ્રેજી માધ્યમ)
ઉચ્ચતર માધ્યમિક શાળાઓ
(૧) ગેડી (રાપર)