કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે આંદોલન

નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઇવે પર ચક્કાજામ કર્યો

સ્થાનિક લોકો વિધાર્થીઓ હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો

કચ્છ જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ છે

અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટને લઈને વિરોધ

સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ ભરતી કરી નથી

એક મહિનામાં શિક્ષકોની ઘટની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની ચીમકી

જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ સ્તર કથળી રહ્યું છે

સામાજિક આગેવાન દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવ્યું

કચ્છ જિલ્લામાં સ્થાનિક ભરતી કરવામાં આવે તેવી માંગ

બાઈટ -: લખન ધુવા સામાજીક આગેવાન