અકરી મોટી થર્મલ પાવર સ્ટેશનમાં સ્ટ્રકચર પરથી પડી જવાથી યુવાને જીવ ગુમાયો

copy image

copy image

દયાપર જીએમડીસીના અકરી મોટી થર્મલ પાવર સ્ટેશનમાં સ્ટ્રકચર પરથી પડી જવાથી એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  મેન્ટેનસના કામમાં જોડાયેલ ખાનગી કંપનીમાં કામ કરતાં 22 વર્ષીય યુવાન સંજય કિશોરીલાલ પટેલ બોઇલર સ્ટ્રકચર પાસેથી નીચે પડી જવાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો.  ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનનું ઇજાઓના પગલે મોત થયું હતું.