મેઘપર બોરીચીમાં એક યુવાન પર બે શખ્સોનો હુમલો

copy image

મેઘપર બોરીચીની તુલસીધામ સોસાયટીમાં રહેનાર ફરિયાદી એવા નરેશ કરશન સોલંકીનું એક મકાન ગાંધીધામના ખોડિયારનગર, વાલ્મીકિવાસ, જોગણી માતાના મંદિર નજીક હોય જે ઘણા સમયથી બંધ હોવાથી ફરિયાદ ત્યાં આવેલ હતા. જ્યાં આરોપી ઈશમે તેની સામે આંખો ફરિયાદીએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલ આરોપી અને તેના ભાઈએ ત્યાં આવી અને ફરિયાદી પર ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.