ભુજના હમીરસર તળાવમાં 60 વર્ષિય આધેડ મહિલાની લાસ મળી આવતા ચકચાર

copy image

ભુજના હમીરસર તળાવમાં 60 વર્ષિય આધેડ મહિલાની લાસ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 14/8ના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ભુજના હમીરસર તળાવમાં 60 વર્ષિય અમીનાબેન અલીમામદ સમાની લાસ મળી આવી હતી. વધુમાં આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.