કચ્છથી આવતી સયાજી નગરી એકસપ્રેસ ટ્રેક પર પાણી ભરાતા આગળ નહી વધે.

આજે કચ્છ થી આવતી સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૮ વાનગાવ સ્ટેશને ઉભી છે . વિરાર ની આસપાસ ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન અગામી સુચનાં સુધી આગળ નહી વધે.
દાદર થી સયાજી નગરી એકસપ્રેસ ઉપડવાની હજી કોઈ સુચના નથી.